ઇન્સ્ટન્ટ ખાટ્ટા ઢોકળા /દાળ-ચોખા પલાળ્યા વગર પીસ્યા વગર બનાવો ગુજરાતી ઢોકળા / Instant Khatta Dhokla

ઇન્સ્ટન્ટ ખાટ્ટા ઢોકળા /દાળ-ચોખા પલાળ્યા વગર પીસ્યા વગર બનાવો ગુજરાતી ઢોકળા / Instant Khatta Dhokla

Description :

Instant Khatta Dhokla Recipe GujaratiKitchen/Perfect Instant GujaratiDhoklarecipe/ Khatta dhokla Recipe By GujaratiKitchenRecipe
#InstantKhattaDhoklaRecipe
#Gujaratikitchen

રવા{સુજી}:૧કપ
બેસન:૧/૨કપ
ચોખા નો લોટ:૧/૨કપ
છાસ:૧કપ
પાણી :૧ ૩/૪કપ
લસણ મરચા આદુ ની પેસ્ટ :૧ચમચી
મીઠું :૧ચમચી
ઇનો:૧ચમચી
હળદર :૧/૨ ચમચી
લાલ મરચું પાવડર :૧/૪ચમચી

તેલ :૨ચમચી
રાય :૧ચમચી
લીલા મરચા :૨ચમચી
લીમડી :૫ નગ
હિંગ :ચપટી
કોથમીર :૨ચમચી


Rated 4.78

Date Published 2021-02-07 05:41:05
Likes 322
Views 8239
Duration 5:44

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..